ગણના 8:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પચાસ વર્ષની ઉંમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને પચાસ વર્ષની ઉમરથી તેઓ તે કામમાં હાજર રહેવાનું બંધ કરે, ને ત્યાર પછી સેવાચાકરી ન કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 અને પચાસ વર્ષની ઉંમરે સેવામાંથી નિવૃત્ત થવું. Viz kapitolaપવિત્ર બાઈબલ25 પચાસ વર્ષની ઉમરે તેઓ સેવામાંથી નિવૃત્ત થાય અને સેવા કરવાનું બંધ કરે. Viz kapitola |