Online Bible

- Reklamy -




ગણના 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી હારુનની સામે તથા તેના દીકરાઓ સમક્ષ તું લેવીઓને ઊભા કર અને યહોવાહને સ્તુતિના અર્પણ તરીકે ચઢાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને હારુનની સામે તથા તેના દિકરાઓની સામે તું લેવીઓને ઊભા કર, ને યહોવાની આગળ આરત્યર્પણ તરીકે તું તેઓને અર્પણ કર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તારે લેવીઓનું આરતીઅર્પણ તરીકે અર્પણ કરવું અને તેમને આરોન અને તેના પુત્રો સમક્ષ રજૂ કરવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 પછી સર્વ લેવીઓને હારુન અને તેના પુત્રો સમક્ષ ઉભા કરવા અને યહોવાને ઉપાસના તરીકે ધરાવવાં.

Viz kapitola kopírovat




ગણના 8:13

Následuj nás:

Reklamy


Reklamy