ગણના 7:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી મૂસાએ તે ગાડાં અને બળદો લઈને લેવીઓને આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ એ ગાડાં તથા બળદો લઈને લેવીઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં. Viz kapitola |