ગણના 7:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 “તેઓ પાસેથી તું તે લે કે, તેઓ મુલાકાતમંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેઓને તું લેવીઓને આપ એટલે દરેકને તું તેઓની સેવા મુજબ આપ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 “તું તેઓ પાસેથી તે લે કે, તેઓ મુલાકાત મંડપની સેવા કરવાના કામમાં આવે. અને તેમને તું લેવીઓને આપ, ” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “આ ભેટો તું સ્વીકારી લે. મુલાકાતમંડપની સેવા માટે તે જરૂરી છે. તું તે લેવીઓને આપ; પ્રત્યેકને તેમની સેવા પ્રમાણે સોંપ” Viz kapitolaપવિત્ર બાઈબલ5 “તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.” Viz kapitola |