ગણના 6:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો, ને તને શાંતિ આપો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પ્રભુની અમીદૃષ્ટિ તમારા પર હો, અને તે તમારું કલ્યાણ કરો.” Viz kapitolaપવિત્ર બાઈબલ26 યહોવા તમાંરા પર પ્રસન્ન હો અને તમને શાંતિ આપો.’” Viz kapitola |