Online Bible

- Reklamy -




ગણના 6:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી તે યહોવાહ સમક્ષ શાંત્યર્પણોના યજ્ઞ તરીકે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાંને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ અને તેનું પેયાર્પણ ચઢાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને યહોવા પ્રત્યે શાંત્યર્પણોના ય ને માટે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ તથા તેનું પેયાર્પણ પણ ચઢાવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તેણે ખમીર વગરની રોટલીની ટોપલી સાથે ઘેટાને સંગતબલિ તરીકે અર્પણ કરવા અને તે ઉપરાંત ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 પછી તેણે નર ઘેટાને યહોવા સમક્ષ શાંત્યાર્પણ તરીકે સમર્પિત કરવું. રોટલીની ટોપલી, ખાધાર્પણ અને પેયાર્પણ સાથે તે યહોવાને અર્પણ કરશે.

Viz kapitola kopírovat




ગણના 6:17

Následuj nás:

Reklamy


Reklamy