ગણના 5:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે પુરુષ અન્યાયથી મુક્ત થશે, ને તે સ્ત્રીને માથે પોતાનો અન્યાય રહેશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ31 પછી સ્ત્રી જો પોતાની સજા ભોગવે તો તે માંટે પતિ જવાબદાર ઠરશે નહિ. સ્ત્રી પોતે જ તેના પાપોના પરિણામ માંટે જવાબદાર છે.” Viz kapitola |