Online Bible

- Reklamy -




ગણના 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેઓ નીલ રંગનું કપડું લઈને રોશનીના દીપવૃક્ષ તથા તેના દીવા તથા ચીમટા, તથા તબકડીઓ તથા તેને લગતું કામ કરવાનાં સર્વ તેલપાત્રોને ઢાંકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે જાંબલી રંગનું કપડું લઈ દીપવૃક્ષને તેના દીવા, ચીપિયા, તાસકો, સર્વ તેલ રાખવાનાં પાત્રો સાથે ઢાંકી દેવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 “ત્યારબાદ તેઓએ એક ભૂરા જાંબુડિયા રંગનું કપડું લઈ તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકવાં.

Viz kapitola kopírovat




ગણના 4:9

Následuj nás:

Reklamy


Reklamy