Online Bible

- Reklamy -




ગણના 4:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે પર સીલ [માછલા] ના ચામડાનું આચ્છાદન નાખે, ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે, ને તેના દાંડા તેમાં નાખે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેના પર તેમણે પાતળા ચામડાનું આવરણ નાખવું, તેની ઉપર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને ઊંચકવા માટેના દાંડા પરોવવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ તેઓ બકરાના કુમાંશદાર ચામડા વડે પડદાને ઢાકે, બકરાના ચામડાને ભૂરા જાંબુડિયાં રંગના કપડાથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.

Viz kapitola kopírovat




ગણના 4:6

Následuj nás:

Reklamy


Reklamy