Online Bible

- Reklamy -




ગણના 4:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે પ્રત્યેક મુલાકાતમંડપમાં સેવાનું કામ તથા બોજો ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

47 ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉમરના જે લેવી પુરુષો પવિત્રમંડપની સેવા કરવા તથા તેને ઉપાડી લઈ જવાનું કામ કરવા આવ્યા

Viz kapitola kopírovat




ગણના 4:47

Následuj nás:

Reklamy


Reklamy