ગણના 4:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 “ગેર્શોનના દિકરાના પિતૃઓનાં ઘર પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની કુલ સંખ્યા પણ કાઢ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર. Viz kapitolaપવિત્ર બાઈબલ22 “તમાંરે લેવી કુળના ગેર્શોનના કુળસમૂહોની પણ કુટુંબવાર નોંધણી કરવી. Viz kapitola |