ગણના 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “લેવીઓના દિકરાઓમાંથી કહાથના પુત્રોની ગણતરી તેઓનાં કુટુંબો પ્રમાણે તથા તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે કરો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2-3 “લેવીકુળમાંના કહાથના કુટુંબમાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તે બધાની ગોત્ર અને કુટુંબ પ્રમાણે ગણતરી કર.” Viz kapitolaપવિત્ર બાઈબલ2-3 “લેવીના કુળસમૂહમાં કહાથના કુળસમૂહના તેઓના કુટુંબો પ્રમાંણે તથા તેઓના પિતાઓના ઘર પ્રમાંણે ત્રીસથી પચાસ વર્ષની ઉમરના મુલાકાત મંડપમાં સેવા કરવા લાયક બધા પુરુષોની કુટુંબવાર નૌંધણી કરો. Viz kapitola |