ગણના 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને સોનાની વેદી પર તેઓ નીલ રંગનું કપડું પાથરે ને સીલના ચામડાના આચછદનથી તેને ઢાંકી દઈને તેના દાંડા તેમાં નાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી તેમણે સોનાની વેદી પર જાંબલી રંગનું કપડું પાથરવું. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકી દેવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. Viz kapitolaપવિત્ર બાઈબલ11 “પછી તેઓએ સોનાની વેદી ભૂરા જાંબૂડિયા રંગના કપડાથી ઢાંકવી, તેઓએ તેને બકરાના કુમાંશદાર ચામડાથી ઢાંકવું અને તેને ઊચકવાના દાંડા દાખલ કરી દેવા. Viz kapitola |