Online Bible

- Reklamy -




ગણના 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેઓ તે તથા તેની સર્વ સામગ્રી સીલના ચામડાના આચ્છાદનમાં નાખીને ભૂગળ ઉપર મૂકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે પાતળા ચામડાના આવરણમાં આ બધી સામગ્રીને વીંટાળી દેવી અને ઊંચકવાની પાલખી પર મૂકવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 તે પછી આ બધી જ વસ્તુઓ સહિત એ દીવીને કુમાંશદાર ચામડામાં લપેટીને તેમને લઈ જવા માંટેની પાલખી ઉપર મૂકી દેવી.

Viz kapitola kopírovat




ગણના 4:10

Následuj nás:

Reklamy


Reklamy