ગણના 36:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સલોફહાદની દીકરીઓ વિષે યહોવાહ એવી આજ્ઞા કરે છે કે, ‘તેઓ જેને ઉત્તમ સમજે તેની સાથે લગ્ન કરવા દે, પણ ફક્ત તેઓ પોતાના જ પિતૃઓના કુળમાં લગ્ન કરે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સલોફહાદની દીકરીઓ વિષે યહોવા એવી આજ્ઞા કરે છે કે, તેઓ ગમે તેની સાથે પરણે, પણ ફક્ત તેઓના પિતાના કુળના કુટુંબમાં જ તેઓ પરણે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 સલોફહાદની દીકરીઓની બાબતમાં પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: તેઓ જેમને પરણવા ચાહે તેમને પરણી શકે પણ તેમણે પોતાના કુળના જ કોઈ કુટુંબમાં પરણવાનું રહેશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 સલોફદાહની પુત્રીઓ સંબંધી યહોવાએ વધારમાં આ આજ્ઞાઓ આપી છે: પોતાની પસંદગીની વ્યક્તિ સાથે તેઓ લગ્ન કરી શકે છે; પણ તે પોતાના જ કૂળસમૂહનો હોવો જોઈએ. Viz kapitola |