ગણના 36:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યૂસફના વંશજોના-કુટુંબોમાંના મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇઝરાયલી લોકોના પિતૃઓના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર અરજ કરીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યૂસફના પુત્રોનાં કુટંબોમાંના મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં [ઘરના] વડીલોએ પાસે આવીને મૂસાની આગળ, અરજ કરી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના ગોત્રના આગેવાનોએ મોશે અને ઇઝરાયલીઓના કુટુંબના આગેવાનોની સમક્ષ આવીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ1 પછી યૂસફના પુત્રોનાં-કુટુંબોમાંના મનાશ્શાના પુત્ર-માંખીરના પુત્ર ગિલયાદના પુત્રોના કુટુંબના પિતૃઓનાં ઘરના વડીલોએ પાસે આવીને મૂસાની આગળ; તથા ઇસ્રાએલપુત્રોના કૂળસમૂહોના વડીલો એટલે અધિપતિઓની આગળ જઈને નમ્ર વિનંતી કરી કહ્યું, Viz kapitola |