Online Bible

- Reklamy -




ગણના 35:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઇઝરાયલના વતનમાંથી જે નગરો તમે આપો, તે વિષે [આ નિયમ છે] :ઘણાંમાંથી તમારે ઘણાં લેવા. અને થોડામાંથી તમારે થોડાં લેવાં. પ્રત્યેકને જે વારસો મળે, તેના પ્રમાણમાં તે પોતાનાં નગરોમાંથી લેવીઓને આપે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 ઇઝરાયલીઓએ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને હિસ્સો કાઢી આપવાનો છે. જે કુળની પાસે વધારે વિસ્તાર હોય તેમનામાંથી વધારે નગરો લેવાં ને જેમની પાસે ઓછો વિસ્તાર તેમનામાંથી ઓછાં નગરો લેવાં. પ્રત્યેક કુળને જેટલો વારસો મળે તેના પ્રમાણમાં તેમણે લેવીઓને નગરો કાઢી આપવાનાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”

Viz kapitola kopírovat




ગણના 35:8

Následuj nás:

Reklamy


Reklamy