Online Bible

- Reklamy -




ગણના 35:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય, અથવા લાગ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 “જો કોઈ માણસ દુશ્મનાવટ ન હોવા છતાં કોઈને ધક્કો માર્યો હોય કે મારી નાખવાના ઈરાદા વગર હથિયાર ફેંકાયું હોય

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

22 “પણ જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ વગર કોઈને અકસ્માંતે ગબડાવી મૂકે અથવા તેને માંરી નાખવામના ઈરાદા વગત તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,

Viz kapitola kopírovat




ગણના 35:22

Následuj nás:

Reklamy


Reklamy