ગણના 35:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્યારે તમે પોતાને માટે આશ્રયનગરો તરીકે અમુક નગરો ઠરાવો. એ માટે કે જે કોઈ અજાણતાં કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ત્યારે તમારે અમુક નગરો આશ્રયનગરો તરીકે પસંદ કરવાં. જો કોઈ અજાણે ખૂન કરે તો તે ત્યાં આશ્રય લઈ શકે. મરનારનું વેર લેવા ઇચ્છનારના નિકટના સગાથી તે સલામત રહી શકશે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 ત્યારે તમાંરે અમુક નગરોને આશ્રયનાં નગરો તરીકે પસંદ કરવાં જેમાં જે માંણસે અકસ્માંતે હત્યા કરી હોય તે આશ્રય લઈ શકે. Viz kapitola |