ગણના 34:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તે સીમા આસ્મોનથી વળીને મિસરની નદી સુધી જાય, ને તેનો છેડો સમુદ્ર સુધી પહોંચે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ત્યાંથી તે હસાર-આદ્દાર થઈ આસ્મોનથી ઇજિપ્તની સરહદે આવેલા નાળા તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 ત્યાંથી તે હસાર આદાર થઈને છેક આસ્મોન સુધી જશે. ત્યાંથી મિસરના કોતર તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે. Viz kapitola |