Online Bible

- Reklamy -




ગણના 34:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી માંડીને આગળ અદોમની સીમાની લગોલગ થાય, ને તમારી દક્ષિણ સીમા ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 એનો દક્ષિણ છેડો અદોમની સરહદે આવેલા સીનના રણ આગળ પૂરો થાય છે.

Viz kapitola kopírovat




ગણના 34:3

Následuj nás:

Reklamy


Reklamy