Online Bible

- Reklamy -




ગણના 34:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 જેઓને યહોવાએ ઇઝરાયલી પ્રજાને કનાન દેશમાં વારસો વહેંચી આપવાની આજ્ઞા આપી તેઓ એ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 કનાન દેશમાં ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવા માટે પ્રભુએ એ માણસોને આજ્ઞા આપી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 કનાન પ્રદેશમાં કુળો મધ્યે ઇસ્રાએલીઓને જમીન વહેંચવા માંટે આ માંણસોની નિમણૂક મેં કરી છે.

Viz kapitola kopírovat




ગણના 34:29

Následuj nás:

Reklamy


Reklamy