Online Bible

- Reklamy -




ગણના 34:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તે માણસોનાં નામ આ પ્રમાણે છે: યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તે માણસોનાં નામ નીચે મુજબ છે: યહૂદાના કુળમાંથી યફૂનેન્‍નો દિકરો કાલેબ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19-28 પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: કુળ આગેવાન યહૂદા યફૂન્‍નેહનો પુત્ર કાલેબ શિમયોન આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 એમનાં નામ આ પ્રમાંણે છે: યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ,

Viz kapitola kopírovat




ગણના 34:19

Následuj nás:

Reklamy


Reklamy