ગણના 34:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 [આ] બે કુળોને તથા અડધા કુળને તેઓનો વારસો યર્દન પાર યરીખો આગળ પૂર્વ તરફ, એટલે ઉગમણી તરફ મળી ચૂક્યો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 યરીખોની સામે યર્દન નદીની પૂર્વ તરફનો પ્રદેશ તેઓને આપ્યો છે.” Viz kapitola |