Online Bible

- Reklamy -




ગણના 34:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે સીમા ત્યાંથી ઊતરીને યર્દન સુધી જાય, ને તેનો છેડો ખારા સમુદ્ર આગળ આવે. એ દેશ તેની ચારે તરફની સીમા પ્રમાણે તમારો થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાંથી તે યર્દન નદીને કિનારે આગળ વધી મૃત સરોવર આગળ પૂરી થશે. એ ચારે બાજુની સરહદો પ્રમાણેનો પ્રદેશ તમારો ગણાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 ત્યાંથી એ સરહદ યર્દનને કિનારે આગળ વધી મૃત સમુદ્ર આગળ પૂરી થશે. આ થઈ તમાંરા દેશની ચારે દિશાની સરહદો.”

Viz kapitola kopírovat




ગણના 34:12

Následuj nás:

Reklamy


Reklamy