ગણના 34:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તે સીમા શફાનથી નીચલી તરફ વળીને રિબ્લા સુધી આયિનની પૂર્વ દિશાએ જાય. અને તે સીમા ત્યાંથી નીચાણ તરફ કિન્નેરેથના સમુદ્ર સુધી પૂર્વ તરફ પહોંચે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 શફામથી દક્ષિણ તરફ રિબ્લા સુધી, અને પૂર્વ તરફ આયિન થઈ ગાલીલ સરોવરના પૂર્વ કિનારાની ટેકરીઓ સુધી પહોંચશે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 શક્રામથી એ આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ થઈ નીચે ઊતરી કિન્નેરેથના સરોવરના પૂર્વ કિનારે પહોંચશે. Viz kapitola |