Online Bible

- Reklamy -




ગણના 33:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓએ હોર પર્વતથી નીકળીને સાલ્મોનામાં છાવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલ્મોનામાં છાવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

41-49 હોર પર્વતથી મોઆબના મેદાન સુધી ઇઝરાયલીઓએ નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સાલ્મોના, પૂનોન, ઓબોથ, મોઆબની સરહદ પર આવેલાં અબારીમનાં ખંડેરો, દિબોન-ગાદ, સાલ્મોન- દિબ્લાથાઈમ, અને ત્યાંથી નબો પર્વત પાસે આવેલા અબારીમ પર્વત પાસે છાવણી કરી. અબારીમ પર્વતથી નીકળીને તેઓએ યરીખોની સામે યર્દન નદીને સામે કિનારે બેથ-યશીમોથ અને આબેલ- શિટ્ટીમની વચ્ચે મોઆબના મેદાનોમાં પડાવ નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

41 પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.

Viz kapitola kopírovat




ગણના 33:41

Následuj nás:

Reklamy


Reklamy