ગણના 33:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓ પહેલા મહિને, એટલે પહેલા મહિનાના પંદરમા દિવસે રામસેસથી રવાના થયા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો મિસરવાસીઓના દેખતાં જાહેરમાં નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેઓ પહેલે માસે, પહેલા માસને પંદરમે દિવસે રામસેસથી નીકળ્યા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો સર્વ મિસરીઓના જોતાં નીડરપણે નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા. Viz kapitola |