Online Bible

- Reklamy -




ગણના 33:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓએ રફીદીમથી નીકળીને સિનાઈના અરણ્યમાં છાવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના અરણ્યમાં છાવણી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15-37 રફીદીમથી હોર પર્વત જતાં સુધી તેમણે નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સિનાઈનો રણપ્રદેશ, કિબ્રોથ-હાત્તાવાહ, હસેરોથ, રિથ્મા, રિમ્મોન-પેરેસ, લિબ્ના, રિસ્સા, કહેલાથા, શેફેર પર્વતની તળેટી, હરાદા, માકહેલોથ, તાહાથ, તેરા, મિથ્કા, હાશ્મોના, મોસેરોથ, બની-યાઅકાન, હોર-હાગિદગાદ, યોટબાથા, આબ્રોના, એસ્યોન-ગેબેર, સીનનો રણપ્રદેશ (એટલે કાદેશ). કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે પડાવ નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો.

Viz kapitola kopírovat




ગણના 33:15

Následuj nás:

Reklamy


Reklamy