ગણના 33:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓએ આલૂશથી નીકળીને રફીદીમમાં છાવણી કરી. ત્યાં લોકોને માટે પીવાનું પાણી નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને આલુશથી નીકળીને તેઓએ રફીદીમમાં છાવણી કરી કે, જ્યાં લોકોને પીવાને માટે પાણી નહોતું. Viz kapitolaપવિત્ર બાઈબલ14 આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું. Viz kapitola |