ગણના 33:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇઝરાયલી લોકો પોતાનાં સૈન્ય જૂથો સહિત મિસર દેશમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી તે આ છે: Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઇઝરાયલ પ્રજા પોતાનાં સૈન્યો સહિત મૂસા તથા હારુનની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મુસાફરીઓ આ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મોશે અને આરોનની આગેવાની નીચે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇઝરાયલીઓએ તેમની મુસાફરીમાં જે જે ઠેકાણે પડાવ નાખ્યો તેની યાદી નીચે મુજબ છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી. Viz kapitola |