Online Bible

- Reklamy -




ગણના 32:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જ્યારે મેં તમારા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યુ,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કાદેશ-બાર્નેઆથી મેં તમારા પિતૃઓને દેશ જોવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 મેં તમારા પૂર્વજોને કાદેશ-બાર્નિયાથી દેશની તપાસ કરવા મોકલ્યા ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8-9 જ્યારે મેં તમાંરા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા, ત્યારે તેઓએ આવુ જ વર્તન કર્યુ હતું, તે લોકો એશ્કોલ ખીણ સુધી ગયા. પ્રદેશ જોયો અને જે પ્રદેશ યહોવાએ ઇસ્રાએલીઓને આપ્યો હતો ત્યાં જવાનો તેમનો ઉત્સાહ તોડી પાડયો.

Viz kapitola kopírovat




ગણના 32:8

Následuj nás:

Reklamy


Reklamy