ગણના 32:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું, “શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મોશેએ ગાદ અને રૂબેનના કુળના લોકોને કહ્યું, “તમારા ઇઝરાયલી ભાઈઓ યુધમાં લડવા જાય ત્યારે તમે અહીં બેસી રહેશો? Viz kapitolaપવિત્ર બાઈબલ6 મૂસાએ ગાદ અને રૂબેનના કુળસમૂહોને કહ્યું, “તમાંરા બીજા ઇસ્રાએલી ભાઈઓ તો યુદ્ધમાં જાય છે ત્યારેશું તમે અહી રહેવા માંગો છો? Viz kapitola |