ગણના 32:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેથી મૂસાએ એલાઝાર યાજક, નૂનનો દીકરો યહોશુઆ તથા ઇઝરાયલના કુળના કુટુંબોના આગેવાનોને સૂચના આપીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તેઓ વિષે મૂસાએ એલાઝાર યાજકને તથા નૂનના દિકરા યહોશુઆને તથા ઇઝરાયલીઓનાં કુળોનાં કુટુંબોના મુખ્ય માણસોને સોંપણી કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેથી મોશેએ યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના કુળોના કુટુંબના બીજા આગેવાનોને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેથી મૂસાએ યાજક એલઆઝાર, યહોશુઆ અને ઇસ્રાએલના કુળસમૂહના આગેવાનોને કહ્યું, Viz kapitola |