ગણના 32:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મૂસાએ તેઓને કહ્યું, “જો તમે જે કહ્યું છે તે પ્રમાણે કરશો અને સજ્જ થઈને યહોવાહની આગળ તમે યુદ્ધ માટે જશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને મૂસાએ તેઓને કહ્યું, “જો તમે આમ કરશો, એટલે જો શસ્ત્રસજ્જિત થઈને તમે યહોવાની સમક્ષ લડાઈમાં જશો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 મોશેએ કહ્યું, “તમારું કહેવું સાચું જ હોય તો પછી પ્રભુ સમક્ષ શસ્ત્રસજ્જ થઈ યુધમાં લડવા જાઓ. Viz kapitolaપવિત્ર બાઈબલ20 એટલે મૂસાએ કહ્યું, “ઠીક, તો તમે જે કહ્યું છે તે પ્રમાંણે કરો અને યહોવાના યુદ્ધ માંટે પોતાને સજજ કરો. Viz kapitola |