ગણના 31:51 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201951 મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)51 અને મૂસાએ તથા એલાઝાર યાજકે તેઓનું સોનું એટલે સર્વ ઘડેલાં ઘરેણાં લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.51 મોશેએ અને યજ્ઞકાર એલાઝારે તેમની પાસેથી આ દાગીનાઓ સ્વીકારી લીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ51 મૂસાએ અને યાજક એલઆઝારે તેમની પાસેથી દાગીનાઓ સ્વીકારી લીધા. તે વધા શોભાયમાંન અલંકારના રૂપમાં હતા. Viz kapitola |