ગણના 31:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજાર, એટલે બાર હજાર પુરુષોને યુદ્ધને માટે હથિયારબંધ થયેલા સોંપવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી દરેક કુળમાંથી એક હજાર પુરુષોને પસંદ કરવામાં આવ્યા. કુલ બાર હજાર શસ્ત્રસજ્જ પુરુષો યુધને માટે હાજર થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 આથી પ્રત્યેક કુળસમૂહમાંથી હજાર માંણસો મુજબ મૂસાએ 12,000 માંણસો ભેગા કરીને તેમને શસ્ત્રસજજ કરીને યુદ્ધમાં મોકલ્યા.” Viz kapitola |