Online Bible

- Reklamy -




ગણના 31:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 ઇઝરાયલીઓના તે અડધા ભાગના દર પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લઈને, મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

47 ઇઝરાયલીઓએ આ અર્ધા ભાગમાંથી કેદીઓ અને પ્રાણીઓ પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

47 યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ લોકોને મળેલા અડધા ભાગમાંથી દર 50 માંણસોમાંથી એક માંણસ અને દર 50 પશુઓમાંથી એક પશુ લઈને યહોવાના પવિત્ર મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.

Viz kapitola kopírovat




ગણના 31:47

Následuj nás:

Reklamy


Reklamy