ગણના 31:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં ત્રણ લાખ, સાડત્રીસ હજાર ને પાંચસો ઘેટાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36-40 સૈનિકોનો અર્ધો ભાગ આ પ્રમાણે હતો: 3,37,500 ઘેટાં અને બકરાં; તેમાંથી પ્રભુનો ભાગ 675, 36,000 ઢોર; તેમાંથી પ્રભુનો ભાગ 72, 30,500 ગધેડાં; તેમાંથી પ્રભુનો ભાગ 61 અને 16,000 કુમારિકાઓ; તેમાંથી પ્રભુનો ભાગ 32. Viz kapitolaપવિત્ર બાઈબલ36 યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ તેની વિગતો: 3,37,500 ઘેટા; Viz kapitola |