ગણના 31:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 “તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 “તું તથા એલાઝાર યાજક તથા પ્રજાના પિતાનાં [ઘરો] ના વડાઓ, માણસો તથા પશુઓની જે લૂટ કરવામાં આવી તેનો સરવાળો કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ26 “તું તથા એલઆઝાર યાજક અને કુળના વડાલો સાથે મળીને કબજે કરાયેલાં માંણસો અને પશુઓ સહિત બધાની ગણતરી કર, Viz kapitola |