ગણના 31:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પરંતુ જે નાની છોકરીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો ન હોય, તે સર્વને તમે પોતાને માટે જીવતી રાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પણ તમારે માટે બધી છોકરીઓ અને કુંવારી યુવતીઓને જીવતી રાખો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 પરંતુ જે સ્ત્રીઓએ શારીરિક સંબંધ ન કર્યો હોય તેઓને તમાંરે માંટે જીવતી રાખો. Viz kapitola |