ગણના 31:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મૂસા તથા એલાઝાર યાજક તથા પ્રજાના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 મૂસા, એલઆઝાર યાજક અને લોકોના આગેવાનો વિજયી સૈન્યને મળવા માંટે બહાર આવ્યા. Viz kapitola |