ગણના 31:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે તેમનાં વસવાટનાં બધાં નગરો અને પડાવોને અગ્નિથી બાળી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ10 તેમણે તેમના બધાં શહેરોને અને છાવણીઓને લૂટયાં. Viz kapitola |