Online Bible

- Reklamy -




ગણના 3:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ગણતરી કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

42-43 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતની ગણતરી કરી. તેમની કુલ સંખ્યા બાવીસ હજાર બસો તોંતેરની થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

42 યહોવાના કહ્યાં મુજબ મૂસાએ ઇસ્રાએલીઓના પ્રથમજનિત પુત્રોની યાદી તૈયાર કરી.

Viz kapitola kopírovat




ગણના 3:42

Následuj nás:

Reklamy


Reklamy