ગણના 3:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તથા આંગણાની આસપાસનાં સ્તંભો, તથા તેઓની કૂંભીઇઓ, તથા ખીલા, તથા દોરીઓ એ [બધું] મરારીન દિકરાઓના હવાલામાં રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 એ ઉપરાંત ચોકની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલાઓ અને દોરડાંઓની સંભાળ પણ તેમણે રાખવાની હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ37 તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ, અને દોરીઓની સંભાળ પણ તેમણે જ રાખવાની હતી. Viz kapitola |