ગણના 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને હારુનના પુત્રોનાં નામ આ હતાં:નાદાબ જ્યેષ્ઠ પુત્ર, તથા અબીહૂ, એલાઝાર તથા ઇથામાર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 આરોનને ચાર પુત્રો હતા. જયેષ્ઠ નાદાબ, પછી અબીહૂ, એલાઝાર અને ઇથામાર. Viz kapitolaપવિત્ર બાઈબલ2 હારુનના જ્યેષ્ઠ પુત્રનું નામ નાદાબ, તે પછી અબીહૂ, એલઆઝાર અને ઈથામાંર. Viz kapitola |