ગણના 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને સિનાઈના અરણ્યમાં યહોવાએ મૂસાને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14-15 સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની લેવીઓનાં ગોત્ર અને કુટુંબ પ્રમાણે નોંધણી કર.” Viz kapitolaપવિત્ર બાઈબલ14 સિનાઈના અરણ્યમાં યહોવાએ ફરીથી મૂસા સાથે વાત કરી અને કહ્યુ, Viz kapitola |