Online Bible

- Reklamy -




ગણના 29:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 યહોવાહે મૂસાને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે સર્વ બાબતો તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને યહોવાએ જે સર્વ મૂસાને ફરમાવ્યું હતું તે પ્રમાણે મૂસાએ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 તેથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું જ ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

40 મૂસાએ આ સર્વ સૂચનાઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે ઇસ્રાએલી પ્રજાને કહી સંભળાવી.

Viz kapitola kopírovat




ગણના 29:40

Následuj nás:

Reklamy


Reklamy