ગણના 29:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓની ગણતરી તથા વિધિ પ્રમાણે ખાદ્યાર્પણ તથા પેયાર્પણો બળદોને સારુ, ઘેટાઓને સારુ તથા હલવાનોને સારુ ચઢાવવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેઓનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, ગોધાઓને માટે, ઘેટાઓને માટે, તથા હલવાનોને માટે, તેમની ગણતરી પ્રમાણે તથા વિધિ પ્રમાણે [ચઢાવો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેની સાથે પ્રાણીઓની સંખ્યા પ્રમાણે જરૂરી ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચડાવવાં. Viz kapitolaપવિત્ર બાઈબલ33 તથા તેની સાથે પ્રાણીઓની સંખ્યા અનુસાર નિયમ મુજબ ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં. Viz kapitola |