ગણના 29:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તદુપરાંત પ્રતિદિન થતાં દહનીયાર્પણ, તેઓનાં ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણ ઉપરાંત પાપાર્થાર્પણને માટે એક બકરો ચઢાવવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો ઉપરાંત, પાપાર્થાર્પણને માટે એક બકરો [ચઢાવો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 વળી, દરરોજના દહનબલિ અને તેની સાથેનાં ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો ચડાવવો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તદુપરાંત નિયમિત પ્રતિદિન થતા યજ્ઞ ઉપરાંત પાપાર્થાર્પણ માંટે એક બકરાનું બલિદાન અને તે સાથેનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ચઢાવવાં. Viz kapitola |